fbpx

New Event

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ આયોજીત અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન તથા શ્રી નલિયા ભાનુશાલી મહાજન એવમ શ્રી કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ ગાંધીધામ નાં સથવારે પ.પૂ.બ્રહ્મલીન ગુરુશ્રી ઓધવરામ મહારાજની પૂણ્ય સ્મૃતિ અર્થે ૫૩મા સમૂહ લગ્ન સમારોહ આયોજનની વીધીવત જાહેરાત થઈ ગઈ છે

|| જન સેવા તે પ્રભુ સેવા ||

જેનાં સ્થપિત દાતા:
શ્રી પરસોત્તમ શીવજી ચાંદ્રા પરિવાર હસ્તે. શ્રી કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા-રામપર(અબડા વાળી) હાલે ગાંધીધામ

સમગ્ર સમારોહ ના યજમાન:-
ભગવાન ઓધવરામ-વાલરામ તથા પૂ.હરિદાસજી મહારાજ ના ભાવિક ભક્તો શ્રીમાન કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા તથા શ્રીમાન હરિરામ પરસોત્તમ ચાંદ્રા રામપર(અબડાવાળી) હાલે ગાંધીધામ નિવાસી સુપુત્રો-વસંતભાઈ, દિનેશભાઈ, જગદીશભાઈ, સતીષભાઈ તથા વિનોદભાઈ એવમ
શ્રીમાન રમેશ મુરજીભાઈ કટારમલ,શ્રી અશોક મુરજીભાઈ કટારમલ તથા શ્રીમાન મહેશ મુરજીભાઈ કટારમલ નલિયા હાલે ગાંધીધામ નિવાસી સુપુત્રો- નિલેષ ભાઈ તથા નિતિનભાઈ
-સમસ્ત ચાંદ્રા તથા કટારમલ પરિવાર

તારીખ ૨૨.૦૪.૨૦૨૩ ઓધવ સવંત ૧૩૪,વિક્રમ સવંત ૨૦૭૯, વૈશાખ સુદ ૩ અખાત્રીજ ને શનિવાર ના શ્રી લીલાશાહ કુટિયા,આદિપુર કચ્છ મદયે આયોજન કરવામાં આવેલ છે.

તો આ સમૂહલગ્ન માં લગ્ન ઈચછુક યુગલો નાં માવિત્રોએ સત્વરે પોતાના સંતાનો નાં નામની નોંધણી આ સાથે આપેલ પેમ્પલેટ માં દર્શાવેલ સ્થળોએ જરુરી દસ્તાવેજો ની કોપી જમા કરાવી નોંધણી કરાવી લેવી
આ નોંધણી માટે ગત વર્ષો મુજબ નોંધણી ફી વર પક્ષ માટે રુપિયા 5100 અને વધુ પક્ષ માટે રુપિયા 5000 રહેશે
જરુરી દસ્તાવેજો:-

1)યુવક/યુવતી બંને નાં બર્થ સર્ટિફિકેટ ની કોપી

(2)યુવક/યુવતી બંને નાં થૅલેસેમિયા રિપોર્ટ ની કોપી

(3) યુવક/યુવતી બંને નાં પાસપોર્ટ સાઇઝના ફોટો બે કોપી

કુળદેવી હિંગલાજ માત કી જય
ઓધવરામજી મહારાજ કી જય
વાલરામજી મહારાજ કી જય
જ્ઞાતિ ગંગા કી જય

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ🙏
Office No.: 8369774488.
Email: bhanusamaj@gmail.com

10/10/2022
Msg. No. SKBSST/Gen/21-24/