BKC Admission Form (2023-24)

Bhanushali Knowledge Center (BKC) ભાનુશાલી નોલેજ સેંટર એટલે આપણા સમાજ ના કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય. જે વિધાર્થીઓ ની હોસ્ટેલ તરીકે ઓળખાયે છે, તેને હવે “ભાનુશાલી નોલેજ સેંટર” નું રૂપ આપવામાં આવશે. અહિંયા વિદ્યાર્થીઓ ને ઉપયોગી એવું કોચિંગ, સ્પોર્ટ્સ, આર્ટ્સ, UPSC અને GPSC નું ટ્રેનિંગ તથા વિવિધ રસપ્રદ શૈક્ષણિક પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવશે.
અહીં એડમિશન લેવા માટે નીચે નો ફોર્મ ભરો.
હરિઓમ
Bhanushali Knowledge Center (BKC) ભાનુશાલી નોલેજ સેંટર ના એડમિશન માટે ની શરતો: https://www.bhanusamaj.org/bkc-admission-terms
Bhanushali Knowledge Center (BKC) ભાનુશાલી નોલેજ સેંટર ના જનરલ નીતિ નિયમો: https://www.bhanusamaj.org/bkc-rules-regulations
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ