fbpx
Loading Events

« All Events

  • This event has passed.

અર્થાત

7 June @ 9:00 pm 10:30 pm


Bhanu Samaj

Shree Kutchhi Bhanushali Seva Samaj Trust

organised


વિશ્વ લક્ષી વેબિનાર

અર્થાત

Sunday, 7th June 2020 at 9 pm


ખૂબ મોટા બિઝનેસ હાઉસ ની સફળતાનું રહસ્ય છતું કરતુ, લોન, સબસિડી અને ધંધાના વિકાસ ની નવી નક્કોર દિશા દર્શાવતો વિકાસલક્ષી વેબિનાર.
નિષ્ણાત ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દ્વારા વેપાર, ઉદ્યોગ, વ્યવસાય, દસ્તાવેજીકરણ, સ્ટાર્ટઅપ્સ, કર્જ . લોન અને સરકારી યોજનાઓ બાબત ચર્ચાસત્ર.
આવો નવસર્જનની વિશાળ તકો ઉભી કરવાના રસ્તાઓ નિષ્ણાંત માર્ગદર્શકો પાસેથી જાણીએ.

શ્રી સાગર રામજી ભદ્રા (C.A.) – મોટા રતડિયા

શ્રી કાર્તિક ચંદુલાલ ચાંદ્રા (c.A.) – ધોણઇ

શ્રી ગોવિંદ કરસનદાસ મંગે – ભારાપર ધોફી

ડૉ. મુકેશ મોહનલાલ ચાંદ્રા – સાંધાણ

આપ પ્રશ્નોતરી ના માધ્યમ થી, વ્યક્તિગત માર્ગદર્શન પણ મેળવી શકશો.

*નીચે આપેલ લિંક વડે આપ કાર્યક્રમ માં લાઈવ જોડાવી શકશો*

Bhanusamaj FB Page Link*: https://www.facebook.com/bhanusamaj/

Bhanusamaj YouTube Page Link*: https://www.youtube.com/bhanusamaj

Change this Subheading

Image Box Title

Change this description

Shri Kutchhi Bhanushali Seva Samaj Trust

Online Event – Webinar